Jignesh Patel

!!! Shree Ganeshay Namah !!!


!!! સ્તુતિ, આરતિ અને સ્તોત્ર !!!



ગુજરાતી ભજનો

                          ગુજરાતી ભાષાના સૌથી પહેલા કવિ કોણ એવું કોઈ પૂછે તો બધાંની જીભે નરસિંહ મહેતાનું નામ તુરંત આવે. ભક્ત નરસૈંયાની કવિતાઓ સેંકડો વરસથી ઘરે ઘરે ગવાય છે. ગુજરાતી કવિતાએ આજે ભલે જમાનાને અનુરૂપ અનેકવિધ નવા નવા રૂપ ધારણ કર્યાં હોય પણ એક જમાનામાં ફક્ત ભક્તિ ગીતોની બોલબાલા હતી અને આજે પણ ભક્તિ ગીતોનો મહિમા જરા ય ઘટ્યો નથી.

 

                  # અખિલ બ્રહ્માંડમાં
                  
                  # વૈષ્ણવ જન તો
                  
                  # સુખદુઃખ મનમાં ન આણીએ
              
                  # જળકમળ છાંડી જાને
              
                   # ભોળી રે ભરવાડણ

                         #  મેરે તો ગિરિધર ગોપાલ
              
              #  રામ રતન ધન પાયો
              
              #  મુખડાની માયા લાગી
              
              #  એ રી મૈં તો પ્રેમદિવાની
                    
                    #  પગે ઘુંઘરું બાંધી

~:~: More Bhajans :~:~


 ~:~: દાદીની પ્રસાદી :~:~

               

~:~: Click Here :~:~

જેમ આપણી માતૃભાષા આજે ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે.



Live Darshan of  "Shree Saibaba"  - from Shirdi

Picture

!!! Books in Gujarati !!!

            Shree Sai Sat Charitra:

            Shrimad Bhagavat Geeta:

                     Ramayan:

                     # Balkand    # Aranyakand  #Kiskindhakand  # Sundarkand  # Lankakand  #Uttarkand

            Shree Hanuman Chalisha:

            Shiv Mahima Stotra:

            Vishnu Sahsranam:

            Atma:

            Ambe Mata ni Aarti:


!!! Photo Gallery !!!

Original Photos Of Shree Sai Baba:

Great Photos:


" Ramayan Katha By Luv Kush "


Part: 1
Part: 2
Part: 3